P3Yનો ઉપયોગ

P3Yનો ઉપયોગ તમે કોઈપણ સમય સંજોગોમાં કરી શકો છો. જ્યાં તમે માનો કે શક્ય પ્રયત્ન કરી ચૂક્યા પરંતુ તમારી ઈચ્છા મુજબ કામ બનતું નથી.

P3Y તમે જ્યાં તમારી મદદ ઈચ્છો છો જેમ કે અકસ્માત, આગ, દુકાળ, ભૂકંપ અને બીજી અનેક કુદરતી-અકુદરતી ઘટનામાં પણ ઉપયોગી છે.

P3Y બધા ક્ષેત્રોમાં ઉપયોગી છે, જેમ કે ભણતર, વેપાર, રોજગાર, રાજનીતિ, મટી શકે અથવા ન મટી શકે તેવાં રોગોમાં, ધાર્મિક, ધારણા, વહેમ, વિજ્ઞાન, પ્રક્રિયા, પદ્ધતિ, દવા, જાહેરાત, મનોવિજ્ઞાન વગેરે.

P3Y કોઈપણ સ્થળે જ્યાં ઈચ્છો ત્યાં કરી શકો, જેમ કે

  • ૧. અનિશ્ચિત
  • ૨. અસલામત
  • ૩. અસહાયક વગેરે.

P3Y કોઈપણ સમય અને સંજોગોમાં કરી શકો

  • બુદ્ધિશક્તિ
  • માનસિક શક્તિ
  • શારીરિક શક્તિ
  • આર્થિક શક્તિ
  • માનવ શક્તિ
  • સાધનો વગેરે
  • તંત્ર, મંત્ર, યંત્રની આધ્યાત્મિક શક્તિ
  • નિયતી, નસીબ, કર્મ વગેરે નિષ્ફળ જાય ત્યારે