P3Y Experiences


 

પરમજી પ્રતિમા ને દાદાને મારા ચરણમ્ શરણમ્ ગચ્છામી. મારું નામ વિશાખા, મને રવિવારે રાત્રે અપચો અને એસીડીટી વધી ગઈ હતી, તો વોમિટ પણ થઈ ગઈ હતી. મને એમ કે હવે મને સારું થઈ જશે. પરંતુ મને 12:30 પછી ફરી વોમિટ થઈ ગઈ.

પછી ગ્લાસમાં થોડું પાણી લઈ P3Y કરી પીવાથી મારી તકલીફ દૂર થઈ હતી. રાત્રે સારી ઊંઘ આવી ગઈ અને સવારે પણ સ્વસ્થ રહી. પરમજીનો ખૂબ આભાર. સૌને મારા ચરણમ્ શરણમ્ ગચ્છામી.

Vishakhaben

 

 


 

परमजी को मेरा कोटि-कोटि प्रणाम
गुरुमां प्रतिमाजी को मेरा CSG
और आप सभी को मेरा CSG

        मैं वसंत पटेल रिटायर्ड पुलिस ऑफिसर गुजरात सूरत से तारीख 10.1.2024 को सुबह 9:00 बजे के आसपास मेरी मोटर बाइक स्लिप हो गई थी उसी समय शीर पर और पैर के घुटनों में बहुत सारा इंजरी हुआ था, हेलमेट की वजह से शीर के हिस्से में तो परमजी ने मुझे बहुत ही बचा लिया और मैं कहूंगा मेरा चमत्कारिक बचा हुआ है, अब घुटनों में तकलीफ थी डॉक्टर ने बोला हमारा रिपोर्ट करने को मैंने डॉक्टर की बात मानकर के रिपोर्ट निकलवाया उसमे आया कि तीन छोटे-छोटे फैक्चर हैं, तब डॉक्टर ने बोला कि अभी आपको प्लास्टर लगेगा बाद में 16 फरवरी को प्लास्टर निकालने के बाद माइक्रोस्कोप से घुटनों का ऑपरेशन करना पड़ेगा, अभी इस बात को लेकर के मैं बहुत चिंतित था,

        इस समय रात को 3 से 5 यानी की अर्ली मॉर्निंग को तीन से पांच बजे के ब्रह्म योग के अंदर में हर रोज परमजी से परम योग करके विनती करता था की परमजी मुझे कोई बड़ा ऑपरेशन करना ना पड़े खर्च न करना ना पड़े मुझे इस ऑपरेशन से एवं खर्चे से आप आप ही बचाना इसलिए वैसे तो मैंने पहले से ही P3Y कर रखा था और ऑपरेशन से बचाव हो ऐसा मांग रखा था इसलिए परमजी ने मुझे कुछ बुद्धि दी मैं 12-13 दिनों के अंदर ही फाइबर प्लास्टर को काट के निकाल दिया था,

        मैं सूरत से नजदीक हड्डियों के जो वैद होते हैं उनके पास ट्रीटमेंट करवाने के लिए गया और परमजी से विनती करके गया था और मांगा था कि परमजी आप वहां खुद हाजिर रहें और वैद से आपही अच्छी तरह से मेरी ट्रीटमेंट करवाना, परमजी की कृपा और आशीर्वाद से बहुत बढ़िया ट्रीटमेंट हुई मैं 4 फरवरी से ही धीरे-धीरे चलने लग गया हूं और ऑपरेशन करवाने की भी कोई जरूरत नहीं है, मेरा बहुत मन था इसलिए मैंने आज 8 फरवरी को बाइक चला करके परमजी के परमधाम दर्शन करने भी गया,

        मैं परमजी का लाख-लाख आभार प्रकट करता हूं कि परमजी ने मुझे खर्चे से शारीरिक कष्ट से समय से और हर प्रकार से बचाव किया है मैं परमजी से विनती करता हूं आज तक आपने ही संभाला है, आगे भी आप ही संभालना और P3y से लाभ लेने वाले सभी परम लाभियों को भी आप ही संभालना और हर व्यक्ति की इच्छा पूरी करना आप सभी को मेरा चरणम शरणं गच्छामि।

Vasantbhai Patel 

 

 

 


 

મારું નામ ધ્વનિ રાજપૂત છે. હું વડોદરામાં રહું છું.

હમણાં સાતની રાતે અમારી ગાડીમાં એક અક્સીડન્ટ થયો હતો. અમારી ગાડી ડિવાઇડર પર ચઢી ગઈ હતી.

ગાડીની અંદર હું મારા પતિ અને અમારી 2 દીકરીઓ હતી. એમાં મોટી દીકરીને હાથમાં ક્રેક આવી છે. મારા પતિને છાતીમાં મુંગો મારવામાં આવ્યો છે. અને મને માથાના ભાગમાં 20 સ્ટિચ આવ્યા છે.

મારી નાની દીકરી 6 મહિનાની છે અને તેને ચમત્કારિક બચાવ થયો છે. તેને કસું થયું નથી. લોકો ગાડીની હાલત જોઈને એવું કે તમારું નસીબ સારું છે કે તમે મોટા નુકસાનથી બચી ગયા.

હું રોજ પરમજીનું P3Y નિવેદન કરીને પ્રાર્થના કરું છું કે તમે અમારા બધાની રક્ષા કરજો. આ દિવસે પરમજી જાણે અમરી જોડે જ હતા કે અમને કસું વધારે વાગ્યું નથી.

અને સુદીનો ઘા સોય થી થઈ ને નિકડી ગયો.

હું પરમજીનો ખુબ ખુબ આભાર માનું છું કે તમે અમારી રક્ષા કરી અને આગળ પણ તમે જે રક્ષા કરજો.

સૌ ને મારા ચરણમ શરણમ ગચ્છામિ.

ધ્વનિ રાજપૂત

 

 

 


Name: Dipesh Rathod

 

પરમજી ને મારા કોટી કોટી વંદન🙏🏻

માઁ, દાદા ને અને આપ સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી 🙏🏻

મારું નામ દિપેશ પ્રમોદભાઈ રાઠોડ (ઘંટીવાલા) સુરત થી

 

પરમજી ની ક્રુપા થી અત્યાર સુધીમાં ગણી નાની મોટી ઈચ્છા મારી પૂરી થઈ છે એવું કહું એના કરતાં હું ચોક્કસપણે એવું કહીશ કે આજે હું જે કંઈ પણ છું મારા જીવનમાં એ તમામે તમામ કૃપા પરમજી ની જ છે, મારુ જીવન પરમજીના આશીર્વાદથી જ ચાલે છે.

 

મારું ઇવેન્ટ અને આર્ટિસ્ટ મેનેજમેન્ટ નું કામ છે. માહી ઇવેન્ટ ના નામ થી મારી કંપની છે.

 

અત્યારે જે ગુરુમાઁ ની દિકરી પૂજા બેન નું રિસેપ્શન હતુ એનું ઇવેન્ટ નું કામ કરવા પરમજીએ મને નિમિત બનાવ્યો હતો, એમ કહું તો પરમજીએ આ બાબતે મારી ઉપર વિશ્વાસ મૂક્યો હતો એ બદલ હું પરમજીનો ખૂબ ખૂબ રૂણી છું, ગુરુમાનો ખુબ ખુબ આભારી છું.

 

એમ પણ હું મારા બિઝનેસમાં જે કંઈ પણ ઇવેન્ટ મેનેજમેન્ટના કામ કરું છું એ દરેકે દરેક જગ્યાએ દરેકે દરેક ઇવેન્ટમાં પરમજીની વિશેષ કૃપા ના દર્શન થતા જ રહે છે અને આ તો પરમજીએ આપેલા વિશેષ આશીર્વાદ ની દીકરી ના લગ્નના રિસેપ્શનનો ઈવેન્ટ હતો, ત્યાં ક્ષણે ક્ષણ સાક્ષાત પરમજીની કૃપા ના જ દર્શન થતા હતા, જાણે કે દરેક જગ્યાએ પરમજી આગળ રહીને દરેક કામ મારી પાસે કરાવતા હતા એવા અનેક મારા અનુભવ છે,

 

મેં દરેક જગ્યાએ દરેકે દરેક કામની અંદર પપ્ર કરીને પરમજીને વિનંતી કરી હતી કે પરમજી તમે જ આગળ રહી આ દરેક કામ ખૂબ સારી રીતે પાર પડાવડાવજો, અને બિલકુલ એમ જ થયું પરમજીએ દરેકે દરેક કાર્યમાં ખૂબ સફળતા અપાવી અને દરેકે દરેક કામના ખૂબ વખાણ થયા. આવનાર દરેક મહેમાનોએ પેટ ભરીને વખાણ કર્યા અને સ્વાભાવિક છે એ બધું સાંભળીને આનંદ જો થાય જ એ બદલ હું પરમજીનો ખુબ ખુબ આભારી છું,

 

અને આખી ઇવેન્ટ પુરી થયા પછી રાત્રે ૨:૩૦ સે ગ્રાઉન્ડ પર થી ઘરે જવા નીકળતા પેહલા ધર્મેશભાઈ પટેલ એ મને કીધું કે ત્રણ પરમનાદ કરી લે, તો મેં પહેલા તો એમ કીધું કે મેં અર્પણ વિધિ કરી લીધી છે, મે ઋણ સ્વીકાર કરી લીધો છે, છતાં પણ ધર્મેશભાઈ એમ કહ્યું કે અત્યારે ગ્રાઉન્ડ છોડીએ છે ને આપણે, તો ચાલ ફરીવાર પરમજીના ત્રણ પરમનાદ કર, અને પરમજીને બધું સોંપીને પછી જઈએ, તો 3 પરમનાદ કરી પરમજી ને બધું અર્પણ કરતાજ વિનંતી ના રૂપમાં પરમજી ને કીધું કે તમે હાજરી આપી પ્રસંગ સાચવ્યો એ બદલ હું આપનો આભાર માનું છું, તો તરતજ પરમજી એ મને ત્યાં ખુબ સારા દર્શન આપ્યાં,

હું તો ધન્ય ધન્ય થઈ ગયો કારણકે જીવનના કરતા , ધરતા , કરાવનાર પરમજી જ છે અને ઉત્તમ કામ કરાવીને વાહ વાહ પણ પરમજી જ કરાવે છે અને ક્ષણે ક્ષણનો આનંદ આપીને દર્શન પણ પરમજી જ આપે છે એટલે કહું તો આ કાર્યમાં પરમજીએ સ્વયં મને નિમિત બનાવીને જે મોકો આપ્યો છે અને એમની સ્વયમની હાજરી ની અનુભૂતિ કરાવી છે આ બધી કૃપા ને વર્ણન કરવા માટે મારી પાસે કોઈ શબ્દ જ નથી બસ આ તમામને યાદ કરતા મારી આંખ માં હર્ષના આંસુ આવી જાય છે અને હું તરત જ પરમજીના ચરણોમાં મસ્તક જુકાવી દઉં છું

 

હું પરમજી નો અને માઁ નો ખુબજ આભારી છું કે આ પ્રસંગ નો લાભ મને આપ્યો.

પરમજી મારા થી કઈ પણ નાની મોટી ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને જેમ અત્યાર સુધી તમે મને સાચવો છે એમ જીવનના દરેકે દરેક ક્ષણમાં તમે જ મને સાચવજો સુખી પણ બનાવજો દરેક રીતે વિકાસ પણ કરજો અને આની સાથે જ હું આપના પાવન ચરણોમાં નમન કરી મારી વાતને વિરામ આપું છું🙏🏻

 

પરમજી નો માઁ નો ખુબ ખુબ આભાર 🙏🏻

સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી🙏🏻

Dipesh Rathod