P3Y Experiences


 

પરમજી પ્રતિમા ને દાદાને મારા ચરણમ્ શરણમ્ ગચ્છામી. મારું નામ વિશાખા, મને રવિવારે રાત્રે અપચો અને એસીડીટી વધી ગઈ હતી, તો વોમિટ પણ થઈ ગઈ હતી. મને એમ કે હવે મને સારું થઈ જશે. પરંતુ મને 12:30 પછી ફરી વોમિટ થઈ ગઈ.

પછી ગ્લાસમાં થોડું પાણી લઈ P3Y કરી પીવાથી મારી તકલીફ દૂર થઈ હતી. રાત્રે સારી ઊંઘ આવી ગઈ અને સવારે પણ સ્વસ્થ રહી. પરમજીનો ખૂબ આભાર. સૌને મારા ચરણમ્ શરણમ્ ગચ્છામી.

Vishakhaben

 

परमजी को मेरा कोटि-कोटि प्रणाम
गुरुमां प्रतिमाजी को मेरा CSG
और आप सभी को मेरा CSG

        मैं वसंत पटेल रिटायर्ड पुलिस ऑफिसर गुजरात सूरत से तारीख 10.1.2024 को सुबह 9:00 बजे के आसपास मेरी मोटर बाइक स्लिप हो गई थी उसी समय शीर पर और पैर के घुटनों में बहुत सारा इंजरी हुआ था, हेलमेट की वजह से शीर के हिस्से में तो परमजी ने मुझे बहुत ही बचा लिया और मैं कहूंगा मेरा चमत्कारिक बचा हुआ है, अब घुटनों में तकलीफ थी डॉक्टर ने बोला हमारा रिपोर्ट करने को मैंने डॉक्टर की बात मानकर के रिपोर्ट निकलवाया उसमे आया कि तीन छोटे-छोटे फैक्चर हैं, तब डॉक्टर ने बोला कि अभी आपको प्लास्टर लगेगा बाद में 16 फरवरी को प्लास्टर निकालने के बाद माइक्रोस्कोप से घुटनों का ऑपरेशन करना पड़ेगा, अभी इस बात को लेकर के मैं बहुत चिंतित था,

        इस समय रात को 3 से 5 यानी की अर्ली मॉर्निंग को तीन से पांच बजे के ब्रह्म योग के अंदर में हर रोज परमजी से परम योग करके विनती करता था की परमजी मुझे कोई बड़ा ऑपरेशन करना ना पड़े खर्च न करना ना पड़े मुझे इस ऑपरेशन से एवं खर्चे से आप आप ही बचाना इसलिए वैसे तो मैंने पहले से ही P3Y कर रखा था और ऑपरेशन से बचाव हो ऐसा मांग रखा था इसलिए परमजी ने मुझे कुछ बुद्धि दी मैं 12-13 दिनों के अंदर ही फाइबर प्लास्टर को काट के निकाल दिया था,

        मैं सूरत से नजदीक हड्डियों के जो वैद होते हैं उनके पास ट्रीटमेंट करवाने के लिए गया और परमजी से विनती करके गया था और मांगा था कि परमजी आप वहां खुद हाजिर रहें और वैद से आपही अच्छी तरह से मेरी ट्रीटमेंट करवाना, परमजी की कृपा और आशीर्वाद से बहुत बढ़िया ट्रीटमेंट हुई मैं 4 फरवरी से ही धीरे-धीरे चलने लग गया हूं और ऑपरेशन करवाने की भी कोई जरूरत नहीं है, मेरा बहुत मन था इसलिए मैंने आज 8 फरवरी को बाइक चला करके परमजी के परमधाम दर्शन करने भी गया,

        मैं परमजी का लाख-लाख आभार प्रकट करता हूं कि परमजी ने मुझे खर्चे से शारीरिक कष्ट से समय से और हर प्रकार से बचाव किया है मैं परमजी से विनती करता हूं आज तक आपने ही संभाला है, आगे भी आप ही संभालना और P3y से लाभ लेने वाले सभी परम लाभियों को भी आप ही संभालना और हर व्यक्ति की इच्छा पूरी करना आप सभी को मेरा चरणम शरणं गच्छामि।

Vasantbhai Patel

 

મારું નામ ધ્વનિ રાજપૂત છે. હું વડોદરામાં રહું છું.

હમણાં સાતની રાતે અમારી ગાડીમાં એક અક્સીડન્ટ થયો હતો. અમારી ગાડી ડિવાઇડર પર ચઢી ગઈ હતી.

ગાડીની અંદર હું મારા પતિ અને અમારી 2 દીકરીઓ હતી. એમાં મોટી દીકરીને હાથમાં ક્રેક આવી છે. મારા પતિને છાતીમાં મુંગો મારવામાં આવ્યો છે. અને મને માથાના ભાગમાં 20 સ્ટિચ આવ્યા છે.

મારી નાની દીકરી 6 મહિનાની છે અને તેને ચમત્કારિક બચાવ થયો છે. તેને કસું થયું નથી. લોકો ગાડીની હાલત જોઈને એવું કે તમારું નસીબ સારું છે કે તમે મોટા નુકસાનથી બચી ગયા.

હું રોજ પરમજીનું P3Y નિવેદન કરીને પ્રાર્થના કરું છું કે તમે અમારા બધાની રક્ષા કરજો. આ દિવસે પરમજી જાણે અમરી જોડે જ હતા કે અમને કસું વધારે વાગ્યું નથી.

અને સુદીનો ઘા સોય થી થઈ ને નિકડી ગયો.

હું પરમજીનો ખુબ ખુબ આભાર માનું છું કે તમે અમારી રક્ષા કરી અને આગળ પણ તમે જે રક્ષા કરજો.

સૌ ને મારા ચરણમ શરણમ ગચ્છામિ.

ધ્વનિ રાજપૂત