P3Y દ્વારા ઈચ્છાપૂર્તિ

P3Y દ્વારા પૂરી થતી ઈચ્છાઓઃ

આનંદદાયક ઈચ્છા પૂરી કરવા, દુનિયાના ભૌતિક સુખ મેળવવા તમે તમારા યથાર્થ – શક્ય પ્રયત્ન કરી ચૂક્યા પરંતુ ઈચ્છિત સફળતા મળતી નથી, ત્યારે તમે P3Y કરી શકો અને આધ્યાત્મિક ઈચ્છા જેમ કે માનસિક શાંતિ મેળવવા, આધ્યાત્મિક અનુભવ મેળવવા તમે P3Y કરી શકો.

વ્યવસાય – બધા પ્રકારના

બધા પ્રકારના વ્યવયસાય

રીક્ષા, બેકરી (બધા ખોરાક), દલાલ, ભેંસ, કેંસર હોસ્પિટલ, ચીકન (બનાવેલું), શહેર, કોફી (પીવા જેવું), કોમ્પ્યુટર, સંગ્રહવા બનાવેલ ખોરાક, દેશ, ન્યાયાલય, ક્રેન, હોટલ કે ધાબા (બધા ખોરાક), સૂકોમેવો, જમવાનું સ્થળ, ઈંડા (બનાવેલા), માછલી (બનાવેલી), વિદેશ, ફળ, જ્યુશ, હોસ્પિટલ, હોટલને લગતું, માંસ (બનાવેલું), મિઠાઈ (બધા પ્રકારની), અથાણું (બધા પ્રકારના), નાશવંત પ્રકારનું, ડુક્કરનું માંસ (બનાવેલું), છાપખાનું, મિલકત, તૈયાર કપડાં, ઉપહાર ગૃહ (બધો ખોરાક), શાળા, ઘોડાગાડી, યંત્રો, ટેક્ષી, ચા, આરોગ્યને લકતું, ટ્રેક્ટર, આગગાડી, ટ્રક, ટ્યુશન ભણાવવું, નહીં બનાવેલો ખોરાક, શાકભાજી (બનાવેલ), ધામ, હૃદયની સંભાળ, હોટલ, પ્રસુતિ ગૃહ, દૂધ ઉત્પાદન.

માનસિક બિમરીઓ

બધા પ્રકારના માસનિક રોગો, હતાશા, નિરાશા, અનિંદ્રા, વિકૃતિ, અસ્થિરતા, ડર, ઊંઘને લગતી બધી બિમારીઓ.

શારીરિક બિમારીઓ

બધા પ્રકારના શારીરિક રોગો, પ્રાણીનું શરીર, પાણીમાં રહેતા પ્રાણી, પક્ષીનું શરીર, ઝાડ, પાક વગેરે, માનવ શરીર.

પરીવાર

બધા પ્રકારની પારીવારિક સમસ્યાઓ, બાળકોની સમસ્યાઓ, ભોજન અને મહાભોજન, ઉજવણીને લગતી સમસ્યાઓ, લગ્નની સમસ્યા, લગ્ન જીવવની સમસ્યા.

ખેતી

બધા પ્રકારની ખેતીને લગતું, બધા પ્રકારના ખેતરને લગતું, પ્રાણીઓનું ખેતર, દૂધન લગતું ખેકર, મત્સ્ય ઉદ્યોગ, ડુક્કર ઉદ્યોગ, પાળેલાં મરઘાંનું ખેતર.

બહાર જવું, પ્રવાસે જવું

વ્યાપારિક પ્રવાસ, મોટરનો પ્રવાસ, રોજની અવર-જવર, વિદેશી પ્રવાસ, પવિત્ર જગ્યાનો પ્રવાસ, લાંબો પ્રવાસ, તીર્થયાત્રા પ્રવાસ, વિમાન પ્રવાસ, ટૂંકો પ્રવાસ, ટ્રેન પ્રવાસ, રેલગાડી પ્રવાસ.

ભય, જેના કારણે થતી પીડા

વાસ્તુનો ડર, ભગતનો ડર, નજરટોકનો ડર, નંબરનો ડર, ડાકણનો ડર, દિવસનો ડર, રાતનો ડર, રાક્ષસનો ડર, તંત્ર-મંત્રનો ડર, ભૂતનો ડર, ભૂવાનો ડર, પ્રેતનો ડર, રાહુનો ડર, શેતાનનો ડર, શનિગ્રહનો ડર.

P3Y તમને બચાવી શકે છે

ઉદ્યોગો

મોટા ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, મધ્યમ ઉદ્યોગો, માઈક્રો ઉદ્યાગો, નાના ઉદ્યોગો.

મજુરી કામ

બધા પ્રકારની મજુરી, ખેત-મજુરી, ઔદ્યોગિક મજુરી, રેલ્વેસ્ટેશનની મજુરી

કાર્યાલયમાં માનસિક શાંતિ

ઝઘડાનો અંત, સંચાલનનો ઝઘડો, સર્જનાત્કમ બુદ્ધિ આવવી, અસર્જનાત્કમ બુદ્ધિનો અંત, અસરકારક નેતૃત્વ, ઉત્તમ રસ નકરાત્કમ વલણ, થાકનો ઈલાજ, થાકનો ઉપાય,  સંચાલનનો ઉપાય, મહત્વ અને નિયમો – નીતિશાસ્ત્ર, મહત્વની રચના – મહત્વની પદ્ધતિ.

શાંતિ

માનસિક શાંતિ, પારીવારિક શાંતિ, કૌટુંબિક શાંતિ, કુદરતી અનુભવો.

રાજનીતિ

બધા પ્રકારની રાજનીતિ, શહેરી રાજનીતિ, હેતુસર ભેગી થનાર મંડળીની રાજનીતિ, દેશની રાજનીતિ – પ્રમુખ, વડાપ્રધાન, પ્રધાનમંત્રી વગેરે, રાજ્યની રાજનીતિ – ભારત માટેના પ્રધાનમંત્રી, મુખ્ય પ્રધાનમંત્રી, લોકસભાના સભ્યો.

સંશોધન

એરોડાયનામીક અને એરોનોટીક, એરોસ્પેસ એન્જિનીયરીંગ, બધા પ્રકારની શોધખોળ, ઓટોમેટીક, ગુનો – રાજનીતિ – પોલીસ – ન્યાયાલય – ન્યાયાધીશ – કાયદો, સંત – સાધુ – ગુરુ- ધર્મ, ખોરાક અને રસાયણ, ભૂગર્ભશાસ્ત્ર અને દરિયાશાસ્ત્ર, દવા અને શસ્ત્રક્રિયા કરનાર.

સર્વિસ – ભારત – વિદેશ

વહીવટી કામ, બધા પ્રકારના કામ, કારખાનું, વિદેશમાં કોઈ પણ ખાસ કામ, વિદેશી કામ, સરકારી કામ, સમજણ – વિવેકી કામ, પોલિસ – આઈ.પી.એસ – પોલિસને લગતા કામો, ખાનગી ઘરનાં કામ, કર વિબાગ કામ.

વિદ્યાર્થી – હોશિયાર વિદ્યાર્થી

બધું જ જે વિદ્યાર્થી અને વિદ્વાન વગેરે ઈચ્છે તે

પરંતુ પાંચ વસ્તુ સુરુ ધ્યાન કેન્દ્રિત કરવા

  • બુદ્ધિશક્તિ વધારવા
  • યાદશક્તિ વધારવા
  • પરીક્ષા દરમિયાન રોગ – માંદગી ઓછી થવી
  • માનસિક અસ્વસ્થપણું – બીક ન લાગવી
  • બુદ્ધિમાં વધારો